પિતા : દેવદાસ મોહનદાસ ગાંધી (હિન્દુસ્તાન ટાઈમ્સના તંત્રી)
માતા: લક્ષ્મી દેવદાસ ગાંધી
નાના:સી.રાજગોપાલાચારી
પત્ની: તારા ગોપાલકૃષ્ણ ગાંધી
અભ્યાસ: ગાંધી સેન્ટ સ્ટીફન કોલેજ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતકની પદવી મેળવી
પ્રિય પુસ્તક: ગાંધીજીની દિનવારી
લેખન: 'ગાંધી ઈઝ ગોન હું વિલ ગાઈડ અસ નાઉ' પુસ્તકનું સંપાદન
વિક્રમશેઠની નવલકથા 'સુટેબલ બોય'નો હિન્દીમાં અનુવાદ જે ઈ.સ.૧૯૯૮માં પ્રસિદ્ધ થઇ
હાલમાં લેખન : સી.રાજ્ગોપાલાચારીએ ગાંધીજી,દેવદાસ અને ગોપાલકૃષણ ગાંધી એમ ત્રણ પેઢીને લખેલા પત્રોનું સંકલન સંપાદનનું કાર્ય પ્રગતિ પર છે.
મહત્વની તવારીખો
૧૯૬૮: તમિલનાડુ કેડરના આઈ.એ.એસ. થયા.
૧૯૮૪-૮૭: ઉપરાષ્ટ્રપતિ વેંકટરામનના સંયુક્ત સચિવ
૧૯૮૭-૯૨: રાષ્ટ્રપતિ વેંકટરામનના સંયુક્ત સચિવ
૧૯૯૨: સનદી સેવાઓમાંથી સ્વેચ્છીક નિવૃત્તિ
૧૯૯૨: ભારતના ઉચ્ચ આયુક્તમાં સાંસ્કૃતિક મંત્રી
લંડનના નહેરુ સેન્ટરના ડાયરેક્ટર
૧૯૯૬: દક્ષિણ આફ્રિકામાં (નેલ્સન મંડેલા પ્રમુખ હતા એ સમયમાં )
તથા લેસાથામાં ભારતના હાઈ કમિશનર
૧૯૯૭-૨૦૦૦: રાષ્ટ્પતિ કે.આર.નારાયણના સચિવ
૨૦૦૦: શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર
૨૦૦૨: નોર્વે અને આઈસલેન્ડમાં ભારતના એલચી
૨૦૦૪-૨૦૦૯: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ
૨૦૦૬: બિહારનો એડીસનલ ચાર્જ (વિશેષ પ્રભારી)
No comments:
Post a Comment