8/19/10

પીપલી લાઈવ યાને મીડિયાની તાકાત

આમિરના પ્રોડકશન હેઠળ બનેલી પીપલી લાઈવ માં મુખ્યત્વે તત્કાલીન સમાજના મુખ્ય ત્રણ પાસાઓને સ્પર્શવામાં આવ્યા છે. તેમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે તો વળી આજના તકવાદી રાજકારણીઓ પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. મીડિયાનો સમાજમાં કેવો રોલ છે. તથા તેની તાકાત પણ બત્તાવવામાં આવી છે. જે નથ્થાની તેના ગામમાં પણ કોઈ નોંધ નથી લેતું હતું મીડિયામાં છવાયા બાદ બધાને તેની મુશ્કેલીઓથી વાકેફ થાય છે. મીડિયા ધારે તે કરી શકે છે. તેવું ચોક્કસ ફળીભૂત થાય છે

No comments: